Janiyapir primary school AMC school board, ahmedabad

Janiyapir primary school AMC school board, ahmedabad AMC SCHOOL BOARD, GOVERNMENT SCHOOL

15/07/2024

શનિવારે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળાના જન્મદિન નિમિત્તે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું......
AMC school board official

આજરોજ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળામાં બાલવાટિકા તથા ધોરણ ૧ ના ભૂલકાઓ માટે શાળા પ્રવ...
28/06/2024

આજરોજ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળામાં બાલવાટિકા તથા ધોરણ ૧ ના ભૂલકાઓ માટે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો. આ ખાસ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રી ધર્મેન્દ્ર મિશ્રા સાહેબ, રામોલ-હાથીજણ વોર્ડના કોર્પોરેટર શ્રી મૌલિકભાઈ, સુનિતાબેન, ચંદ્રિકાબેન, વોર્ડ મહામંત્રી શ્રી, મંત્રી શ્રી, પ્રમુખ શ્રી તેમજ એસ.એમ.સી. કમિટીના અધ્યક્ષ શ્રીની ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. બહોળી સંખ્યામાં વાલીગણની ઉપસ્થિતિ વચ્ચે ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો.
#શાળાપ્રવેશોત્સવ
#કન્યાકેળવણી


AMC school board official

આજ રોજ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળામાં શ્રી રામ જલારામ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા જરૂરિ...
26/06/2024

આજ રોજ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળામાં શ્રી રામ જલારામ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ એવા 40 વિદ્યાર્થીઓને 8-8 નંગ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. આવા ઉમદા કાર્ય બદલ શાળા પરિવાર ટ્રસ્ટનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.


AMC school board official

તારીખ ૨૧/૦૩/૨૦૨૪ ના રોજ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળામાં       અને   ની ઉજવણી કરવામા...
21/03/2024

તારીખ ૨૧/૦૩/૨૦૨૪ ના રોજ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળામાં

અને
ની ઉજવણી કરવામાં આવી.






AMC school board official AMC school board official

તારીખ ૨૦/૦૩/૨૦૨૪ ના રોજ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવ...
20/03/2024

તારીખ ૨૦/૦૩/૨૦૨૪ ના રોજ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ચકલીઘર બનાવવામાં આવ્યાં તથા તેને લગતા વિવિધ ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં......
#વિશ્વચકલીદિવસ







AMC school board official AMC school board official

17/03/2024

તારીખ ૧૫/૦૩/૨૦૨૪ ના રોજ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. આ પ્રસંગે પોતાના પ્રતિભાવ રજૂ કરતાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ.....






AMC school board official AMC school board official

તારીખ ૧૨/૦૨/૨૦૨૪ ના રોજ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળામાં   અંતર્ગત માટીના વિવિધ વાસણ...
13/02/2024

તારીખ ૧૨/૦૨/૨૦૨૪ ના રોજ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળામાં અંતર્ગત માટીના વિવિધ વાસણો અને પાત્રો બનાવવાની વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી.






AMC school board official

05/02/2024

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળામાં કાર્યરત એવા શ્રી રંજનબેન સત્રાંતે વયનિવૃત્ત થઈ રહ્યાં છે. જે નિમિત્તે આજરોજ તેમણે શાળાના તમામ વિદ્યાર્થીઓને તિથી ભોજન કરાવી બાલદેવોને ખૂબ ખુશ કર્યા.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળામાં કાર્યરત એવા શ્રી રંજનબેન સત્રાંતે વયનિવૃત્ત થઈ રહ્ય...
05/02/2024

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળામાં કાર્યરત એવા શ્રી રંજનબેન સત્રાંતે વયનિવૃત્ત થઈ રહ્યાં છે. જે નિમિત્તે આજરોજ તેમણે શાળાના તમામ વિદ્યાર્થીઓને તિથી ભોજન કરાવી બાલદેવોને ખૂબ ખુશ કર્યા.

Address

Janiyapir No Tekaro, Nava Vinjol
Ahmedabad
380018

Opening Hours

Monday 12pm - 5pm
Tuesday 12pm - 5pm
Wednesday 12pm - 5pm
Thursday 12pm - 5pm
Friday 12pm - 5pm
Saturday 11am - 3pm

Telephone

919427398643

Website

Alerts

Be the first to know and let us send you an email when Janiyapir primary school AMC school board, ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Janiyapir primary school AMC school board, ahmedabad:

Share