English literature UGC- NET. Preparation

English literature UGC- NET. Preparation ENGLISH LITERATURE UGC-NET. PREPARATION has invited you to learn on Unacademy. Register now & get ,

Permanently closed.
26/05/2026
CCC કોર્ષની વધુ માહિતી માટે WhatsApp કરો 👉 8238552290
19/05/2026

CCC કોર્ષની વધુ માહિતી માટે WhatsApp કરો 👉 8238552290

ગામેતી પરિવારના આંગણે મંગળ શરણાઈઓ વાગી... લગ્ન પ્રસંગની સુંદર યાદો. ✨​ #ગામેતીપરિવાર  #ખીલોડા  #લગ્નપ્રસંગ  #ગુજરાતીલગ્ન...
14/05/2026

ગામેતી પરિવારના આંગણે મંગળ શરણાઈઓ વાગી... લગ્ન પ્રસંગની સુંદર યાદો. ✨
​ #ગામેતીપરિવાર #ખીલોડા #લગ્નપ્રસંગ #ગુજરાતીલગ્ન FamilyFunction Khiloda Traditional

06/05/2026

વરસાદ 🌿🌾

ખેલો ઈન્ડિયાનું સપનું સાકાર: નાના ડોડીસરાની દીકરી ધ્રુવ્યા નિનામા હવે દિલ્હીના મેદાન ગજવશે!       શામળાજી - અરવલ્લી જિલ્...
16/04/2026

ખેલો ઈન્ડિયાનું સપનું સાકાર: નાના ડોડીસરાની દીકરી ધ્રુવ્યા નિનામા હવે દિલ્હીના મેદાન ગજવશે!

શામળાજી - અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પ્રતિભાની કમી નથી, તે વાત ફરી એકવાર સાબિત થઈ છે. શામળાજીના નાના ડોડીસરા ગામની અને આર. એચ. પટેલ વિદ્યાલય (પાલ્લા) માં ધોરણ-9 માં અભ્યાસ કરતી ધ્રુવ્યા મુકેશભાઈ નિનામા એ બેઝબોલ રમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામીને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

ગામનું ચોથું રતન: નેશનલ ટીમમાં એન્ટ્રી

આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી, કારણ કે નાના ડોડીસરા ગામમાંથી ગુજરાતની ટીમ તરફથી રાષ્ટ્રીય કક્ષાએ રમવા જનારી ધ્રુવ્યા ચોથી ખેલાડી બની છે. આ નાનકડું ગામ હવે 'સ્પોર્ટ્સ હબ' તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું હોય તેમ જણાય છે.
સફળતાનો માર્ગ આણંદથી દિલ્હી સુધીની સફર
પ્રાથમિક તાલીમ ધ્રુવ્યાને રમત ગમતમાં નાનપણથી જ રુચિ હતી. તેને પ્રાથમિક તાલીમ મોટા ડોડીસરા પ્રાથમિક શાળાના કોચ અનિલભાઈ ભગોરા સાહેબ દ્વારા આપવામાં આવી હતી.

એસ.જી.એફ.આઈ. (SGFI) દ્વારા આયોજિત શાળાકીય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ, આણંદ ખાતે યોજાયેલા પ્રી-નેશનલ કેમ્પમાં તેની ક્ષમતા જોઈને તેને ગુજરાત અંડર-14 ગર્લ્સ બેઝબોલ ટીમ માં સ્થાન મળ્યું છે.

આગામી પડકાર: હવે ધ્રુવ્યા દિલ્હીના સુપ્રસિદ્ધ "ત્યાગરાજ સ્ટેડિયમ" ખાતે 16 થી 22 એપ્રિલ દરમિયાન યોજાનારી નેશનલ બેઝબોલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

"ધ્રુવ્યાની આ સફળતા પાછળ તેની સખત મહેનત અને કોચનું યોગ્ય માર્ગદર્શન છે. અમને ગર્વ છે કે અમારી શાળાની દીકરી રાષ્ટ્રીય ફલક પર ચમકશે."
વિનોદભાઈ પટેલ (આચાર્ય, પાલ્લા હાઈસ્કૂલ)
ચારેતરફથી અભિનંદનની વર્ષા
ધ્રુવ્યાની આ સિદ્ધિ બદલ આર.એચ. પટેલ વિદ્યાલયના આચાર્ય વિનોદભાઈ પટેલ, મોટા ડોડીસરા પ્રાથમિક શાળાના આચાર્ય રોશનભાઈ ડામોર, તથા ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના ક્લસ્ટર હેડ રોહિતભાઈ પટેલ અને ટીમ લીડર સંજયભાઈ ભણાતે ખુશી વ્યક્ત કરી છે. ગામના વડીલો અને યુવાનોમાં પણ દીકરીની આ સિદ્ધિથી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

અહેવાલ: અંકિત પરમાર
શુભકામના: ધ્રુવ્યા રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનીને સમાજ અને વિસ્તારનું નામ વધુ ઉજ્જવળ કરે તેવી અપેક્ષા!

07/04/2026

"Abhi toh sirf shuruaat hai, poora daur baaki hai. Hum vakt badal denge. 📖⚡"

​ EducationMatters FutureIsHere HustleHard

Address

Bhiloda

Website

Alerts

Be the first to know and let us send you an email when English literature UGC- NET. Preparation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to English literature UGC- NET. Preparation:

Shortcuts

Share